Posts

Showing posts with the label Dc Generator

ડી.સી.સીરીઝ જનરેટર ( Dc Series Generator )

Image
ડી.સી.સીરીઝ જનરેટર ( Dc Series Generator ) :                             આ  પ્રકાર ના જનરેટર  માં સીરીઝ ફીલ્ડ નું વાઇન્ડીંગ જાડા તાંબાના તારોનું અથવા તાંબા ની પત્તીઓના થોડા આંટાઓનું બનાવેલ હોય છે.અને તેને આર્મેચર અને લોડ સાથે સીરીઝ માં જોડેલ હોય છે મશીન એક્ષાઈટ થાય તે પહેલા સર્કિટ ને બંધ કરવું જરૂરી હોય છે.સીરીઝ જનરેટર નો ઉપયોગ વિશિષ્ઠ પ્રયોજનો જેવા કે બુસ્ટર માટે થાય છે.                             આ પ્રકાર ના જનરેટર માં જેમ જેમ લોડ વધે છે તેમતેમ વોલ્ટેજ માં પણ વધારો થાય છે. સીરીઝ જનરેટર ની લાક્ષણિકતાઓ : આર્મેચર કરન્ટ વધવાથી આર્મેચર પ્રતિરોધ વધે છે.જેના લીધે કુલ ફ્લક્સ માં ઘટાડો થાય છે.અને ટર્મિનલ વોલ્ટેજ માં પણ ઘટાડો થાય છે. આર્મેચર ડ્રોપ ને લીધે ટર્મિનલ વોલ્ટેજ માં ઉત્પાદિત વોલ્ટેજ કરતા ઘટાડો થાય છે મેગ્નેટિક સન્ત્રુપ્ત થાય છે એટલે કે કરન્ટ માં થતો વધારો ફક્ત બહુજ  ઓછા પ્રમાણ માં ફ્લક્સ  માં વધારો કરે છે. સીરીઝ જનરેટર નો ઉપયોગ:              ડી.સી.સીરીઝ જનરેટર નો ઉપયોગ ખાસ કરીને બુસ્ટર તેમજ આર્ક લેમ્પ માં  જોવા મળે છે તેમનો ઉપયોગ સ્થિર વીજપ્રવાહ જનરેટર તરી

ડી.સી.શન્ટ જનરેટર ( Dc Shunt Generator )

Image
ડી.સી.શન્ટ જનરેટર ( Dc Shunt Generator ):                    આ જનરેટર માં ફીલ્ડ ને આર્મેચર અને લોડ સાથે સમાન્તર જોડવામાં આવે છે.આ જનરેટર માં ટર્મિનલ વોલ્ટેજ ને ફીલ્ડ સર્કિટ માં રેજિસ્ટર મૂકીને કે જે ફીલ્ડ કરન્ટ ને બદલે છે તેને નિયંત્રિત કરી શકાય। તેનું ફીલ્ડ વાઇન્ડીંગ પાતળા તાર ના અનેક આંટા નું બનેલ હોય છે જાણો:  અવરોધ એટલે શું? શન્ટ જનરેટર ની લાક્ષણિકતા :                 જયારે કરન્ટ વહે છે ત્યારે આર્મેચર ,બ્રશ ના અવરોધ ના લીધે વોલ્ટેજ ડ્રોપ થાય છે  આર્મેચર રિએક્શન ના કારણે કુલ ફ્લક્સ માં ઘટાડો થાય છે.અને એના લીધે ઈન્ડયુસ emf માં ઘટાડો થાય છે  ટર્મિનલ વોલ્ટેજ માં ઘટાડો થતા શન્ટ ફીલ્ડ માં થી વહેતા કરન્ટ માં પણ ઘટાડો થાય છે જેના કારણે ફરીથી ફ્લક્સ માં અને તેથી ઈન્ડયુસ emf માં ઘટાડો થાય છે  જાણો :  EMF એટલે શું? શન્ટ જનરેટર નો ઉપયોગ :          1.બેટરી ચાર્જિંગ માટે આ પ્રકાર ના જનરેટર નો ઉપયોગ થાય છે કારણ કે તે સ્થિતિ પ્રમાણે યોગ્ય                     વોલ્ટેજ આપે છે બેટરી માંથી કરન્ટ રિવર્સ થવાના કિસ્સા માં પણ તેની પોલારિટી બદલાતી નથી.           2. સિક્રોનસ મોટર

ડી.સી.કમ્પાઉન્ડ જનરેટર ( Dc Compound Generator)

Image
ડી.સી.કમ્પાઉન્ડ જનરેટર ( Dc Compound Generator ):                     આ પ્રકાર નું જનરેટર સીરીઝ અને શન્ટ જનરેટર નું મિશ્ર ઉદાહરણ છે.આવા  જનરેટર માં તેના આંતરિક ફીલ્ડ નું જોડાણ સીરીઝ અને શન્ટ પ્રકાર નું હોય છે.આકૃતિ માં તેના જોડાણ જોવા મળે છે.આ પ્રકાર ના જનરેટર ના મુખ્ય બે પ્રકાર હોય છે 1.કોમ્યુટેટિવ કમ્પાઉન્ડ જનરેટર 2.ડિફરન્શિયલ કમ્પાઉન્ડ જનરેટર કોમ્યુટેટિવ કમ્પાઉન્ડ જનરેટર ના પણ ફરી બે પ્રકાર પડે છે 1.કોમ્યુટેટિવ શોર્ટ શન્ટ કમ્પાઉન્ડ જનરેટર 2.કોમ્યુટેટિવ લોન્ગ શન્ટ કમ્પાઉન્ડ જનરેટર તેવીજ રીતે ડિફરન્શિયલ કમ્પાઉન્ડ જનરેટરના પણ બે પ્રકાર પડે છે 1.ડિફરન્શિયલ શોર્ટ શન્ટ કમ્પાઉન્ડ જનરેટર 2.ડિફરન્શિયલ લોન્ગ શન્ટ કમ્પાઉન્ડ જનરેટર              શોર્ટ શન્ટ કોમ્યુટેટિવ કમ્પાઉન્ડ જનરેટર નો ઉપયોગ વધારે પડતો થતો હોવાથી આપણે તેની ચર્ચા કરીશુ આ પ્રકાર ના જનરેટર માં શન્ટ ફીલ્ડ નું જોડાણ આર્મેચર ની એક્રોસ માં કરેલું હોય છે.અને શન્ટ ફીલ્ડમાંથી વહેતા કરન્ટ ની દિશા તથા સીરીઝ ફીલ્ડ માંથી વહેતા કરન્ટ ની દિશા સરખી હોય છે આ જનરેટર ની સાથે લોન્ગ શન્ટ નું જોડાણ પણ કરી શકાય છે.