પોટેન્સિઅલ ડિફરન્સ એટલે શું ? (Potential Difference)
પોટેન્સિઅલ ડિફરન્સ એટલે શું ? પોટેન્સિઅલ ડિફરન્સ (potential difference) ને વિજસ્થિતિમાં તફાવત તરીકે પણ ઓળખી શકાય છે.કોઈપણ સર્કિટ માં બે બિંદુઓ વચ્ચે કરન્ટ ને ડ્રાઈવે કરવા માટે જોઈતા પ્રેસર અથવા વોલ્ટજ ને પોટેન્સિઅલ ડિફરન્સ કહેવામાં આવે છે.બીજા શબ્દો માં કહીયે તો લોડ હોય ત્યારે બેટરી કે જનરેટર ના ટર્મિનલ પર મળતા વોલ્ટજ ને પી.ડી.કહેવામાં આવે છે.તેની સંજ્ઞા V છે.અને તેનો એકમ વોલ્ટ છે.તેને વોલ્ટમીટર થી માપવામાં આવે છે. જાણો: અવરોધ એટલે શું? પી.ડી.અને વોલ્ટ વચ્ચે નો સબંધ દર્શાવતું સૂત્ર નીચે મુજબ છે V =E -IR જ્યાં V = પી.ડી.