Posts

Showing posts with the label Megnet

મેગ્નેટિઝ્મ અને ઈલેકટ્રોમેગ્નેટિઝમ

Image
મેગ્નેટ એટલે શું ? અને તેના પ્રકાર (What Is Megnet )                     કુદરતી રીતે મળી આવતા કેટલાક ખનિજોમાં લોખંડ ના નાના ટુકડા ને આકર્ષવાની શક્તિ રહેલ હોય છે ખનિજ ના આવા ટુકડાઓ ને ચુંબક તરીકે ઓળખવામાં આવે છે.તેમના આકર્ષવાના આ ગુણધર્મ ને ચુંબકત્વ કે મેગ્નેટિઝ્મ કહેવામાં આવે છે મેગ્નેટ ના બંને છેડા ને પોલ્સ અથવા ધ્રુવ કહેવામાં આવે છે.જયારે મેગ્નેટને મુક્ત રીતે લટકાવતા બંને ધ્રુવ ના મુખ એટલે કે છેડા ઉત્તર-દક્ષિણ દિશામાં રહે છે. જે છેડો ઉત્તર દિશા માં  રહે છે તેને ઉત્તર ધ્રુવ અને જે છેડો દક્ષિણ દિશા માં રહે તેને દક્ષિણ ધ્રુવ તરીકે ઓળખવામાં આવે છે.જેને નોર્થ પોલ (N) અને સાઉથ પોલ (S) થી પણ ઓળખવામાં આવે છે                                            હવે જાણીયે મેગ્નેટ ના પ્રકાર વિષે તો તેના બે પ્રકાર હોય છે  1.કુદરતી મેગ્નેટ :                           આવા ચુંબક ખનિજ રૂપ માં કુદરતી રીતે મળી આવતા હોવાથી તેને કુદરતી ચુંબક તરીકે અલખવામાં આવે છે.તેનો ઉપયોગ નાવિકો દ્વારા દિશા જાણવા માટે થતો હોવાથી આ પ્રકાર ના મેગ્નેટ ને દિશાસૂચક પથ્થર એટલે કે કમ્પાસ પણ કહેવામાં આવે છે. 2.કૃત્રિમ