Posts

Showing posts with the label ચુંબકીય બળ

મેગ્નેટિઝમ સંબંધિત વ્યાખ્યાઓ

Image
મેગ્નેટ સંબંધિત અમુક બાબતો ની વ્યાખ્યા  1.ચુંબકીય બળ રેખાઓ :                            તે એક કાલ્પનિક પ્રકાર ની રેખાઓ કહી શકાય કે જે મેગ્નેટ ની અંદર સાઉથ પોલ થી નોર્થ પોલ તરફ પ્રવાસ કરે છે.અને મેગ્નેટ ની બહાર તે નોર્થ પોલ થી સાઉથ પોલ તરફ ટ્રાવેલ કરે છે. મેગ્નેટની પોલ્સની નજીકમાં બળ રેખાઓ વધારે પ્રબળ જોવા મળે છે જયારે મેગ્નેટ થી દૂર આ રેખાઓ નબળી પડતી જાય છે.બળ રેખાઓ ને માપવા માટે નો એકમ મેક્સવેલ છે.અને તેનો મોટો એકમ વેબર છે                1વેબર =1000000 મેક્સવેલ થાય છે. 2.મેગ્નેટિક ફીલ્ડ                           મેગ્નેટ ની ફરતે જેટલી જગ્યા બળ રેખાઓ દ્વારા રોકવામાં આવતી હોય અથવા તો બીજા શબ્દો માં કહીયે તો મેગ્નેટ ના આજુબાજુ જેટલા વિસ્તાર માં મેગ્નેટ ની અસર રહેતી હોય હોય છે તે વિસ્તાર ને મેગ્નેટિક ફીલ્ડ કે ચુંબકીય ક્ષેત્ર કહેવામાં આવે છે  જાણો :  EMF એટલે શું? 3.મેગ્નેટિક સર્કિટ                           મેગ્નેટિક સર્કિટ દ્વારા ધારણ કરેલ સતત માર્ગ ને મેગ્નેટિક સર્કિટ કહેવામાં આવે છે. 4.મેગ્નેટોમોર્ટીવ ફોર્સ :                          મેગ્નેટિક સર્કિટ માં મેગ્ન