Posts

Showing posts with the label કન્ડક્ટર

સારા કન્ડક્ટર ના ગુણધર્મ

Image
એક સારા કન્ડક્ટર પદાર્થ માં નીચે પ્રમાણે ના ગુણધર્મો હોવા જોઈએ જાણો:  અવરોધ એટલે શું? તેની કિંમત ઓછી હોવી જોઈએ  તે બજાર માં સહેલાઈથી મળી રહેવો જોઈએ  તેની ટેન્સાઈલ સ્ટ્રેન્થ વધારે હોવી જોઈએ  તેના સાંધા સહેલાઇ થી બનાવી શકાય તેમજ સોલ્ડર કરી શકાય તેવો હોવો જોઈએ  તેની મિકેનિકલ સ્ટ્રેન્થ વધારે હોવી જોઈએ  તેના પર વાતાવરણીય ફેરફાર ની અસર ઓછી થવી જોઈયે તેની કન્ડકટીવીટી વધારે અને અવરોધ ઓછો હોવો જોઈએ જેથી ઇલેકટ્રીકલ લોસિસ શક્ય તેટલા ઓછા થાય. તે ફ્લેક્સિબલ હોવું જોઈએ