Monday, 9 October 2017

વાહક અને અવાહક

વાહક :

જે પદાર્થ કે જે કરન્ટ ના વહેણ માં ઓછામાં ઓછા અવરોધ આપતા હોય અને જે પધાર્થ માંથી કરન્ટ સહેલાઈથી પસાર થતો હોય તેવા પદાર્થો ને વાહક કહે છે...
જાણો: અવરોધ એટલે શું?

અવાહક :

જે પદાર્થો બહુ જ વધારે પ્રમાણ મા કરન્ટના વહેણ માં અવરોધ આપે છે તે અવાહક કહેવાય છે...

વાહક અને અવાહક વચ્ચેનો તફાવત :

1 મુક્ત ઇલેક્ટ્રોન વધારે ધરાવતા -> વાહક મુક્ત ઇલેક્ટ્રોન ઓછી સંખ્યા -> અવાહક
2 અવરોધ ઓછો → વાહક અવરોધ વધારે → અવાહક
3 કરંટ વહેવડાવે કરંટ રોકે
4 તાંબું, ચાંદી રબર, કાચ

No comments:

Post a Comment