આ બ્લોગ માં ઇલેક્ટ્રિકલ થિયોરી ના વિષય માં દરેક વિષય પર સંપૂર્ણ માહિતી આપવાનો અમે પ્રયાસ કરીએ છીએ

Saturday, 27 May 2017

ઓહમ નો નિયમ

આ પોસ્ટ માં આપણે ઓહમ નો નિયમ ( ohm no niyam gujarati ), ઓહમ નું સૂત્ર, વિષે સમજીશું તો આવો સમજીયે Ohm No Niyam In Gujarati વિસ્તાર માં 

ઓહમ નો નિયમ (ohm no niyam gujarati) :

                                     
કોઈ પણ સર્કિટ માં ત્રણ પરિમાણ જોવા મળે છે 
  1. વીજપ્રવાહ  I 
  2. વીજદબાણ  V 
  3. વીજ અવરોધ R 
                        ઉપર  પરિમાણો વચ્ચે ઓહ્મ દ્વારા ચોક્કસ સંબંધ શોદવામાં આવ્યો જેને ઓહ્મ નો નિયમ કહેવામાં આવ્યો જે નીચે મુજબ છે.

  

ઓહ્મ નો નિયમ :

                                ઓહ્મ ના નિયમ પ્રમાણે અચળ  ઉષ્ણતામાને કોઈ પણ બંધ સર્કિટ માં વહેતો પ્રવાહ દબાણ ના સમપ્રમાણ માં અને અવરોધ ના વ્ય્સ્તપ્રમાણ માં હોય છે.


                     આમ આપણને આ નિયમ પરથી
                                                      I =V /R  એમ સૂત્ર મળે છે 
                    આ નિયમ થી આપણે ત્રણે પરિમાણો શોધી શકીયે છીએ.

વાંચો અમારી નવી પોસ્ટ :

No comments:

Post a Comment

Post Top Ad

Pages

SoraTemplates

Best Free and Premium Blogger Templates Provider.

Buy This Template