Posts

Showing posts with the label ફીલ્ડ એક્ષાઈટેશન

ફીલ્ડ એક્ષાઈટેશન એટલે શું ?ફીલ્ડ એક્ષાઈટ કરવાની રીત ઉપર થી ડી.સી.જનરેટરના પ્રકાર

Image
ફીલ્ડ એક્ષાઈટેશન એટલે શું?         ફીલ્ડ કોઇલ્સ માંથી ડાયરેક્ટ કરન્ટ મોકલીને ફીલ્ડ ફ્લક્સ ઉત્પન્ન કરવાની ગોઠવણી ને એક્ષાઈટેશન કહેવામાં આવે છે. ફીલ્ડ એક્ષાઈટ કરવાની રીત ઉપર થી ડી.સી.જનરેટરના પ્રકાર :                 ફીલ્ડ કોઇલ્સ માંથી કરન્ટ ને ફોર્સ કરવા માટે જોઈતા emf ને કાં તો અલગ સ્ત્રોતમાંથી મેળવવામાં આવે છે.અથવા તો જનરેટર સ્વયંના આર્મેચરમાંથી મેળવવામાં આવે છે હવે જયારે ફીલ્ડને અલગ સ્ત્રોત દ્વારા એક્ષાઈટ કરવામાં આવે છે ત્યારે જનરેટરને અલગ થી ઉત્તેજિત કે સેપરેટરલી એક્ષાઈટેડ ડી.સી.જનરેટર કહેવામાં આવે છે.  જયારે ફીલ્ડ ને એક્ષાઈટ કરવા માટેનો કરન્ટ તેના સ્વયંના આર્મેચર ઉપરથી મેળવવા માં આવે છે અને જયારે ફીલ્ડ ને એક્ષાઈટ કરવા માટેનો કરન્ટ તેના સ્વયં ના આર્મેચર ઉપર થી મેળવવા માં આવે છે.ત્યારે તે જનરેટર ને સ્વયં ઉત્તેજિત કે સેલ્ફ એક્ષાઈટેડ જનરેટર કહેવામાં આવે છે આમ ફીલ્ડ એક્ષાઈટ કરવાની રીત ઉપરથી ડી.સી.જનરેટર નીચે મુજબ ના બે પ્રકારના હોય છે 1. સેપરેટરલી એક્ષાઈટેડ જનરેટર :                   આ પ્રકાર ના જનરેટર માં પોલ પીસેસ ઉપર વાઈન્ડ કરેલ કોઇલ દ્વારા ફ્લક્સ ઉત્પન્ન થા