સાઇકલ , ફ્રીકવન્સી,પિરિયડ,તાત્ક્ષણિક મૂલ્ય, મેક્સિમમ વેલ્યુ , સરેરાશ મૂલ્ય , ફેઇઝ,ઈનફેઇઝ,ઓઉટ ઓફ ફેઇઝ,લેગિંગ, લીડિંગ,ફોર્મંફેક્ટર, ક્યુ ફેક્ટર એટલે શુ ?
સાઇકલ ઓલ્ટરનેટિન્ગ રાશિ ના મૂલ્ય તેમજ દિશા માં થતા એક પૂર્ણ ફેરફાર ને સાઇકલ તરીકે ઓળખવામાં આવે છે ફ્રીકવન્સી ...