Posts

Showing posts with the label વાહક

વાહક અને અવાહક

Image
વાહક :                  જે પદાર્થ કે જે કરન્ટ ના વહેણ માં ઓછામાં ઓછા અવરોધ આપતા હોય અને જે પધાર્થ માંથી કરન્ટ સહેલાઈથી પસાર થતો હોય તેવા  પદાર્થો ને વાહક તરીકે ઓળખવામાં આવે છે , વાહક ને કન્ડક્ટર પણ કહેવામાં આવે છે. તાંબુ ,એલ્યુમિનિયમ ,આયર્ન,ઇલેકટ્રોલાઈટ વગેરે ધાતુ  વાહક છે જાણો:  અવરોધ એટલે શું? અવાહક :                 જે પદાર્થો બહુ જ વધારે પ્રમાણ મા કરન્ટના વહેણ માં અવરોધ આપતા હોય છે અને જેમાંથી ઇલેકટ્રીસિટી સહેલાઇ થી પસાર થઇ શકતી ના હોય એવા પદાર્થો ને અવાહક તરીકે ઓળખવામાં આવે છે.અવાહક ને ઇન્સ્યુલેટર પણ કહી  શકાય રબર ,એસ્બેસ્ટોસ,બેકેલાઈટ ,માઇકા ,એબોનાઈટ,લાકડુ,વગેરે ને અવાહક તરીકે ઓળખવામાં આવે છ. વાહક અને અવાહક વચ્ચે નો તફાવત :   1 મુક્ત ઇલેક્ટ્રોન ની સંખ્યા વધારે પ્રમાણ માં ધરાવતા જે પદાર્થો તેમની એક્રોસ માં વોલ્ટેજ લગાડતા કરન્ટ ને સરળતા થી વહેવડાવવા ની પરવાનગી આપતા હોય તે પદાર્થો ને વાહક કહે છે મુક્ત ઇલેક્ટ્રોન ની સંખ્યા વધારે પ્રમાણ માં ધરાવતા જે પદાર્થો તેમની એક્રોસ માં વોલ્ટેજ લગાડતા કરન્ટ ને સરળતા થી વહેવડાવવા ની પરવાનગી ના આ