પોટેન્સિઅલ ડિફરન્સ એટલે શું ?
પોટેન્સિઅલ ડિફરન્સ (potential difference) ને વિજસ્થિતિમાં તફાવત તરીકે પણ ઓળખી શકાય છે.કોઈપણ સર્કિટ માં બે બિંદુઓ વચ્ચે કરન્ટ ને ડ્રાઈવે કરવા માટે જોઈતા પ્રેસર અથવા વોલ્ટજ ને પોટેન્સિઅલ ડિફરન્સ કહેવામાં આવે છે.બીજા શબ્દો માં કહીયે તો લોડ હોય ત્યારે બેટરી કે જનરેટર ના ટર્મિનલ પર મળતા વોલ્ટજ ને પી.ડી.કહેવામાં આવે છે.તેની સંજ્ઞા V છે.અને તેનો એકમ વોલ્ટ છે.તેને વોલ્ટમીટર થી માપવામાં આવે છે.
પોટેન્સિઅલ ડિફરન્સ, જેને સામાન્ય ભાષામાં વિદ્યુત દબાવ (Voltage) તરીકે ઓળખવામાં આવે છે, એ બે પોઇન્ટ્સ વચ્ચેની ઇલેક્ટ્રિક પોટેન્શિયલની તફાવત છે. જ્યારે આપણે વિદ્યુત પ્રવાહ વિશે વાત કરીએ છીએ, ત્યારે પોટેન્સિઅલ ડિફરન્સ એ તે શક્તિ (Energy) હોય છે જે ચાર્જ પર કાર્ય કરવા માટે આપવામા આવે છે, જેથી તે એક પોઈન્ટથી બીજા પોઈન્ટ સુધી જઈ શકે. આ તફાવત એ તરત તે પ્રભાવ પાડે છે જેથી ચાર્જ્સ એક પોઈન્ટમાંથી બીજા પોઈન્ટ પર ગુમાવવી અથવા ગતિ કરી શકે છે.
જાણો: અવરોધ એટલે શું?
પી.ડી.અને વોલ્ટ વચ્ચે નો સબંધ દર્શાવતું સૂત્ર નીચે મુજબ છે
V =E -IR
જ્યાં
V = પી.ડી.
E = ઈ.એમ.એફ.
I = સેલનો કરન્ટ
R= સેલ નો આંતરિક અવરોધ
IR = વોલ્ટેજ ડ્રોપ
Best theory for electrical engineer
ReplyDeleteBest theory for electrical engineer
ReplyDelete