⚡ પોટેન્સિઅલ ડિફરન્સ એટલે શું?
પોટેન્સિઅલ ડિફરન્સ એટલે વિજલેશન જે કરંટને વહેવા માટે દબાણ આપે છે. સામાન્ય ભાષામાં તેને વિદ્યુત દબાવ અથવા વોલ્ટેજ કહેવાય છે.
વ્યાખ્યા:
બેટરી કે જનરેટર ના ટર્મિનલ્સ પર લોડ જોડ્યા પછી મળતું વોલ્ટજ પોટેન્સિઅલ ડિફરન્સ કહેવાય છે.
- સંજ્ઞા: V
- એકમ: વોલ્ટ
- માપન સાધન: વોલ્ટમીટર
સૂત્ર:
V = E − IR
- V = પોટેન્સિઅલ ડિફરન્સ
- E = ઇ.એમ.એફ.
- I = કરંટ
- R = આંતરિક અવરોધ
Best theory for electrical engineer
ReplyDeleteBest theory for electrical engineer
ReplyDelete