ફેરાડે ના ઇલેક્ટ્રો મેગ્નેટિક ઇન્ડકશન ના નિયમો ( Faraday's Law )
ફેરાડે ના ઇલેક્ટ્રો મેગ્નેટિક ઇન્ડકશન ના નિયમો નીચે મુજબ છે જે બે પ્રકાર ના છે
પ્રથમ નિયમ
જયારે પણ કોઈ કન્ડક્ટર ને મેગ્નેટિક ફિલ્ડ માં રોટેટ કરવામાં આવે છે (એટલે કે લાઈન ઓફ ફોર્સ અથવા તો ફ્લક્સ કટ થાય છે ) ત્યારે કન્ડક્ટર માં emf ઇન્ડ્યુસ થાય છે
જાણો : EMF એટલે શું?
બીજો નિયમ
બીજા નિયમ પ્રમાણે ઇન્ડ્યુસ થતા emf ની રાશિ કન્ડક્ટર ની સાથે લિંક થતી ફ્લક્સ ના ફેરફાર ના સમપ્રમાણ માં હોય છે
No comments:
Post a Comment