પાવર ફેક્ટર માં સુધારો કરવાની રીતો
પાવર ફેક્ટર માં સુધારો કરવા માટે બે રીતો નો ઉપયોગ થાય છે જે નીચે મુજબ છે
- લોડ ની પેરેલલ માં કેપેસીટર નું જોડાણ કરીને
પાવર ફેક્ટર માં સુધારકરવાની આ એક સહેલી અને સરળ રીત છે.કેપેસિટર હંમેશા લીડિંગ કરન્ટ લે છે.તેથી લેગિંગ કરન્ટ ને નાબુદ કરે છે.અને પવાર ફેક્ટર માં સુધારો થાય છે.
2.સિંક્રોનસ મોટર જોડાણ કરી ને
જે લાઈન નો પાવર ફેક્ટર માં સુધારો કરવાનો હોય તે લાઈન ઉપર સિંક્રોનસ મોટર ને ઓવર એક્સટાઈટેશન સાથે પેરેલલ માં ચલાવવાથી પાવર ફેક્ટર માં સુધારો કરી શકાય.હવે આ મોટર કિંમત માં બહુ મોંઘી હોવાથી જ્યાં તેની કિંમત ની સરખામણી માં વધારે ફાયદો થતો હોય ત્યાં જ તેનો ઉપયોગ કરવો જોઈએ
3.ફેઇઝ અડવાન્સર નો ઉપયોગ કરીને પણ પાવર ફેક્ટર માં સુધારો કરી શકાય

No comments:
Post a Comment