કોર્ક સ્ક્રુ નો નિયમ ( Corkscrew Rule )
Corkscrew Rule રુલ નો ઉપયોગ કરન્ટ લઇ જતા વાયર ની ફરતે રહેલ લાઇન્સ ઑફ ફોર્સ ની દિશા શોધવા માટે થાય છે
ધારો કે કરન્ટ લઇ જતા વાયર ની લંબાઈ માં રાઈટ હેન્ડ સ્ક્રુ છે.આ કિસ્સા માં કન્ડક્ટર ની ફરતે રહેલ ફ્લક્સ ફલૉ ઓફ કરન્ટ ની સાથે તેજ પ્રકાર નો સબંધ ધરાવે છે જેવો સબંધ રાઈટ હેન્ડ સ્ક્રુ નું રોટેશન ,રોટેશન ના લીધે એડવાન્સ થતા જેતે બિંદુ સાથે ધરાવે છે
No comments:
Post a Comment