Wednesday, 5 July 2017

ડીસી જનરેટર અને મોટર

ડીસી  જનરેટર અને મોટર

                          જે મશીન મિકેનીકલ પાવર (યાંત્રિક શક્તિ ) નું રૂપાંતર ડીસી ઇલેકટ્રીકલ પાવર માં કરે છે તેને ડીસી જનરેટર કહેવામાં આવે છે ,જયારે જે મશીન  કે યન્ત્ર ડીસી ના રૂપમાં રહેલી વીજ કાર્યશક્તિ નું રૂપાંતર યાંત્રિક કાર્યશક્તિ ના સ્વરૂપ માં કરે છે તેને ડીસી મોટર કહેવામાં આવે છે ,ડીસી જનરેટર અને ડીસી મોટર ની રચના કે બનાવટ માં કોઈ તફાવત નથી તે બન્ને વચ્ચે તફાવત માત્ર તેમના કાર્યસિદ્ધાંત માં જ છે 

No comments:

Post a Comment