સેલ્ફ ઇન્ડકશન ( Self Induction )
સેલ્ફ ઇંડકશન એક આવી બાબત છે કે જયારે પણ કોઈ કોઇલ માં રહેલ કરન્ટમાં ફેરફાર થાય છે ત્યારે વાહક માં પણ emf ઉત્પન્ન થાય છે , એટલે કે જયારે પણ કંડક્ટર ને કરંટ આપવામાંઆવે છે ત્યારે ફ્લક્સ ઉત્પન્ન થાય છે , અને જો કરંટ માં ફેરફાર કરવામાં આવે તો ફેરેડે ના નિયમ મુજબ ફ્લક્સ માં ફેરફાર થાય છે ત્યારે emf ઇન્ડ્યુસ થાય છે આ બાબત કે ઘટના ને સેલ્ફ ઇન્ડકશન કહેવામાં આવે છે.
જાણો : EMF એટલે શું?
ઇન્ડ્યુસ થતું emf આપવામાં કે લગાડવામાં આવતા emf થી હંમેશા વિરુદ્ધ દિશા નું હોય છે ,આવી રીતે વિરોધ દર્શાવતા ઉત્પન્ન થતા emf ને કાઉન્ટર emf કે સેલ્ફ ઇન્ડકશન કહેવામાં આવે છે
No comments:
Post a Comment