હોર્સપાવર અને કિલોવોટ :
HP And KW
હોર્સપાવર :
હોર્સપાવર એ યાંત્રિક પાવર નો એકમ છે ,એટલે કે મિકેનીકલ એન્જીનીયરીંગ માં પાવર ને મેઝર કરવા માટે હોર્સપાવર નો ઉપયોગ થાય છે.તેની વ્યાખ્યા નીચે મુજબ છે.
75 કિલોગ્રામ નું વજન એક સેકન્ડ માં એક મીટર ખસેડવા થી અથવા તો 4500 કિલોગ્રામ નું વજન એક મિનિટ માં એક મીટર ખસેડવાથી જે કાર્ય થાય છે.તેને હોર્સપાવર કહેવામાં આવે છે.
જાણો: વીજળી એટલે શું?
કિલોવોટ :
કિલોવોટ એ ઇલેક્ટ્રિક પાવર નો એકમ છે.તેની વ્યાખ્યા નીચે મુજબ છે.
વીજળી થી થતા કાર્ય કરવાના દર ને ઇલેક્ટ્રિક પાવર કહેવામાં આવે છે.તેનો એકમ w છે અને મોટો એકમ KWH છે
1 HP = 735 વોટ =0.735 કિલોવોટ
અને 1 kw = 1000વોટ =1.36 HP
તો આ રીતે જાણી શકાય કે કિલોવોટ નો એકમ હોર્સપાવર કરતા મોટો થાય
1 HP = 735 વોટ =0.735 કિલોવોટ
અને 1 kw = 1000વોટ =1.36 HP
તો આ રીતે જાણી શકાય કે કિલોવોટ નો એકમ હોર્સપાવર કરતા મોટો થાય
No comments:
Post a Comment