વિશિષ્ઠ અવરોધ અથવા અવરોધકતા :
R = ρ L/A માં જો L =1m ,A = 1mxm લેવામાં આવે તો R = ρ થાય છે એટલે કે વિશિષ્ઠ અવરોધ એ કન્ડક્ટર પદાર્થ ના એક મીટર દ્વારા નડતો અવરોધ હોય છે.
જાણો: અવરોધ એટલે શું?
વિશિષ્ઠ અવરોધ નો એકમ
R = ρ L /A
એટલે કે ρ = RA /L
∴ ρ = ઓહ્મ - mxm/m = ઓહ્મ -મીટર
જ્યાં m = મીટર
No comments:
Post a Comment