ઓહ્મના નિયમ માટેનો જાદુઈ ત્રિકોણ

ઓહ્મના નિયમ માટેનો જાદુઈ ત્રિકોણ :

                            
                                         ઉપર ની આકૃતિ માં ઓહ્મ નો નિયમ સરળ રીતે દર્શાવેલ છે.ઓહ્મ ના નિયમ પ્રમાણે ત્રણ પરિમાણો માંથી જે પરિમાણ ને શોધવા નું હોય તેના પર અંગુઠો મુકો એટલે બાકીના બે પરિમાણ નો તમને પરિણામ બતાવી દેશે 
                                        દા.ત.તમારો અંગુઠો I  પર મુકો એટલે I =V /R  એ પરિણામ આવ્યું એ રીતે V ઉપર અંગુઠો મુકવાથી V =IR  એને R ઉપર અંગુઠો મુકવામાં આવે તો R =V /I  પરિણામ જોવા મળશે 

Comments

Popular Posts