Posts

લેન્ઝ નો નિયમ ( Lenz Low )

Image
શું તમે લેન્ઝ ના નિયમ (Lenz Low) વિષે જાણો છો જો નહિ તો આ પોસ્ટ માં આપણે આ નિયમ વિષે ચર્ચા કરીશું તો આવો જાણીયે, આગળ ની પોસ્ટ માં આપણે કિર્ચહોફ ના નિયમ વિષે જાણ્યા અને હવે આ પોસ્ટ માં આપણે જાણીયે લેન્ઝ ના નિયમ વિષે  લેન્ઝ નો નિયમ ( Lenz Low )                                લેન્ઝ નો નિયમ હેનરિચ લેંજ દ્વારા 1833 માં રેન્ડર કરવામાં આવ્યો હતો. લેન્ઝનો કાયદો વિદ્યુતચુંબકત્વમાં મૂળભૂત સિદ્ધાંત છે જે ચુંબકીય ક્ષેત્રોને બદલવાના પ્રતિભાવમાં પ્રેરિત પ્રવાહોની દિશાનું વર્ણન કરે છે. તે જણાવે છે કે પ્રેરિત પ્રવાહની દિશા હંમેશા એવી હોય છે કે તે ચુંબકીય ક્ષેત્રમાં પરિવર્તનનો વિરોધ કરે છે જેણે તેને ઉત્પન્ન કર્યું છે. બીજા શબ્દોમાં કહીએ તો, જો વાયરના લૂપ દ્વારા ચુંબકીય પ્રવાહ બદલાય છે, તો વાયરમાં ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ (EMF) પ્રેરિત થાય છે, જેના કારણે વાયરમાં પ્રવાહ વહે છે. આ પ્રવાહની દિશા એવી છે કે તે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે જે મૂળ ચુંબકીય ક્ષેત્રમાં ફેરફારનો વિરોધ કરે છે. જાણો :  EMF એટલે શું? આ કાયદાને ઉદાહરણ સાથે સમજાવવા માટે, ચાલો એક સરળ દૃશ્યને ધ્યાનમાં લઈએ જ્યાં બાર મેગ્નેટ નીચે બતાવ્

ડી.સી.મોટર ના પ્રકાર ,રચના,અને ઉપયોગો

Image
                              ડી.સી.મોટર નીચે પ્રમાણે 3 પ્રકાર ની હોય છે 1.ડી.સી.સીરીઝ મોટર:                                      જે ડી.સી.મોટર માં ફીલ્ડ કોઇલ આર્મેચર સાથે સીરીઝ માં જોડેલ હોય છે તેને સીરીઝ મોટર કહેવામાં આવે છે.તેની ફીલ્ડ કોઇલ જાડા તાર ના ઓછા આંટાની બનેલ હોય છે.આવી મોટરો નો શરૂઆત નો ટૉર્ક ઊંચો હોય છે.                                     આવી મોટરો માં જયારે આર્મેચર કરંટ માં ફેરફાર થાય છે ત્યારે ફ્લક્સ માં પણ ફેરફાર થાય છે.બીજા શબ્દો માં કહીયે તો લોડ જેમ જેમ વધે તેમ તેમ તેની ગતિ માં ઝડપ થી ઘટાડો થાય છે.તેવી જ રીતે જયારે લોડ માં ઘટાડો થાય ત્યારે કરંટ માં ઘટાડો જોવા મળે છે.અને બેક emf માં વધારો થાય છે.બેક emf માં જોઈતો વધારો કરવા તેની ગતિ માં પણ વધારો થવો જોઈએ અને ગતિમાં આ પ્રમાણે નો જે વધારો થાય છે તે પુષ્કર પ્રમાણ માં હોય છે.એટલે કે મોટરનો લોડ 0 હોય ત્યારે એની ગતિ એટલી બધી વધી જાય છે કે જેથી તેના કેન્દ્ર ત્યાગી બળ ની અસર થી આર્મેચર ના ખાંચા માંથી વાઇન્ડીંગ પણ બહાર નીકળી જાય છે.આથી સીરીઝ મોટર 0 લોડ પર હોય ત્યારે અથવા બહુ જ ઓછા ભાર સાથે કદાપિ ચલાવવામાં આવતી નથી. જા

પોલીફેઈઝ એટલે શું ?તેના ફાયદા જણાવો

Image
પોલીફેઈઝ :                        એક કરતા વધારે એટલે કે 2 ફેઇઝ,3 ફેઇઝ અને 6 ફેઇઝ ને પોલીફેઈઝ કહેવામાં આવે છે  સિંગલ ફેઇઝ :                         એક ફેઇઝ સપ્લાય ઉત્પન્ન કરતું ઓલ્ટરનેટર એક વાઇન્ડીંગ ધરાવતું હોય છે.આ કિસ્સા માં વોલ્ટેજ તેમજ કરન્ટ નું મૂલ્ય બદલાતું નથી  2ફેઇઝ :                       બે ફેઇઝ સપ્લાય ઉત્પન્ન કરતું ઓલ્ટરનેટર બે વાઇન્ડીંગ ધરાવતું હોય છે.તે બન્ને વાઇન્ડીંગ એવી રીતે મુકેલી હોય છે.જેથી તેમની વચ્ચે ફેઇઝ તફાવત 90 ડિગ્રી મળે છે.આ પ્રકાર ના સપ્લાય માં હવે જો ફેઇઝ અને ન્યુટ્રલની વચ્ચે વોલ્ટેજ નું મૂલ્ય 200 v હોય તો બે ફેઇઝ મળતા વોલ્ટેજ 200 *   √2V હશે  3 ફેઇઝ :                      3 ફેઇઝ ઓલ્ટરનેટર ત્રણ વાઇન્ડીંગ ધરાવતું હોય છે તે એવી રીતે ગોઠવેલ હોય છે જેથી તેમની વચ્ચે ફેઇઝ તફાવત 120 ડિગ્રી મળી રહે.હવે જો કોઈ એક ફેઇઝ અને ન્યુટ્રલ ની વચ્ચે વોલ્ટેજ નું મૂલ્ય 200 v હોય તો કોઈ પણ બે ફેઇઝની વચ્ચે મળતા વોલ્ટેજ =200*   √3v હશે.

મેગ્નેટિઝમ સંબંધિત વ્યાખ્યાઓ

Image
મેગ્નેટ સંબંધિત અમુક બાબતો ની વ્યાખ્યા  1.ચુંબકીય બળ રેખાઓ :                            તે એક કાલ્પનિક પ્રકાર ની રેખાઓ કહી શકાય કે જે મેગ્નેટ ની અંદર સાઉથ પોલ થી નોર્થ પોલ તરફ પ્રવાસ કરે છે.અને મેગ્નેટ ની બહાર તે નોર્થ પોલ થી સાઉથ પોલ તરફ ટ્રાવેલ કરે છે. મેગ્નેટની પોલ્સની નજીકમાં બળ રેખાઓ વધારે પ્રબળ જોવા મળે છે જયારે મેગ્નેટ થી દૂર આ રેખાઓ નબળી પડતી જાય છે.બળ રેખાઓ ને માપવા માટે નો એકમ મેક્સવેલ છે.અને તેનો મોટો એકમ વેબર છે                1વેબર =1000000 મેક્સવેલ થાય છે. 2.મેગ્નેટિક ફીલ્ડ                           મેગ્નેટ ની ફરતે જેટલી જગ્યા બળ રેખાઓ દ્વારા રોકવામાં આવતી હોય અથવા તો બીજા શબ્દો માં કહીયે તો મેગ્નેટ ના આજુબાજુ જેટલા વિસ્તાર માં મેગ્નેટ ની અસર રહેતી હોય હોય છે તે વિસ્તાર ને મેગ્નેટિક ફીલ્ડ કે ચુંબકીય ક્ષેત્ર કહેવામાં આવે છે  જાણો :  EMF એટલે શું? 3.મેગ્નેટિક સર્કિટ                           મેગ્નેટિક સર્કિટ દ્વારા ધારણ કરેલ સતત માર્ગ ને મેગ્નેટિક સર્કિટ કહેવામાં આવે છે. 4.મેગ્નેટોમોર્ટીવ ફોર્સ :                          મેગ્નેટિક સર્કિટ માં મેગ્ન

મેગ્નેટિઝ્મ અને ઈલેકટ્રોમેગ્નેટિઝમ

Image
મેગ્નેટ એટલે શું ? અને તેના પ્રકાર (What Is Megnet )                     કુદરતી રીતે મળી આવતા કેટલાક ખનિજોમાં લોખંડ ના નાના ટુકડા ને આકર્ષવાની શક્તિ રહેલ હોય છે ખનિજ ના આવા ટુકડાઓ ને ચુંબક તરીકે ઓળખવામાં આવે છે.તેમના આકર્ષવાના આ ગુણધર્મ ને ચુંબકત્વ કે મેગ્નેટિઝ્મ કહેવામાં આવે છે મેગ્નેટ ના બંને છેડા ને પોલ્સ અથવા ધ્રુવ કહેવામાં આવે છે.જયારે મેગ્નેટને મુક્ત રીતે લટકાવતા બંને ધ્રુવ ના મુખ એટલે કે છેડા ઉત્તર-દક્ષિણ દિશામાં રહે છે. જે છેડો ઉત્તર દિશા માં  રહે છે તેને ઉત્તર ધ્રુવ અને જે છેડો દક્ષિણ દિશા માં રહે તેને દક્ષિણ ધ્રુવ તરીકે ઓળખવામાં આવે છે.જેને નોર્થ પોલ (N) અને સાઉથ પોલ (S) થી પણ ઓળખવામાં આવે છે                                            હવે જાણીયે મેગ્નેટ ના પ્રકાર વિષે તો તેના બે પ્રકાર હોય છે  1.કુદરતી મેગ્નેટ :                           આવા ચુંબક ખનિજ રૂપ માં કુદરતી રીતે મળી આવતા હોવાથી તેને કુદરતી ચુંબક તરીકે અલખવામાં આવે છે.તેનો ઉપયોગ નાવિકો દ્વારા દિશા જાણવા માટે થતો હોવાથી આ પ્રકાર ના મેગ્નેટ ને દિશાસૂચક પથ્થર એટલે કે કમ્પાસ પણ કહેવામાં આવે છે. 2.કૃત્રિમ

ઇન્ડકટન્સ ,ઇન્ડકટિવ રિએક્ટન્સ,કૅપેસિટન્સ ,કૅપેસિટીવ રિએક્ટન્સ,ઇમ્પીડેન્સ વિષે સમજાવો

ઇન્ડકટન્સ :                   તને બીજા શબ્દો માં પ્રેરકતા પણ કહી શકાય,તે કોઇલ નો એક ગુણધર્મ છે જેના કારણે તેની ફ્લક્સમાં ફેરફાર થાય ત્યારે કોઇલ માં ઈ.એમ.એફ.ઉત્પન્ન થાય છે ઇન્ડકટન્સ ને હેનરી માં માપવામાં આવે છે અને તેની સંજ્ઞા L છે ઇન્ડકટિવ રિએક્ટન્સ :                   ઇન્ડકટન્સ દ્વારા ઉત્પન્ન થતા અવરોધ ને ઇન્ડકટિવ રિએક્ટન્સ કહેવામાં આવે છે.તેની સંજ્ઞા XL છે અને તને ઓહ્મ માં માપવામાં આવે છે.                                                              XL =2pfL                                                                                જ્યાં f એટલે ફ્રિકવન્સી છે. જાણો:  અવરોધ એટલે શું? કેપેસિટન્સ ;                    કોઈપણ કન્ડેન્સર ને એક વોલ્ટ દબાણ અને એક એમ્પીયર વીજપ્રવાહ થી ચાર્જ કરવામાં આવે તો તેના ચાર્જ ને કન્ડેન્સર નો કેપેસિટન્સ કહેવામાં આવે છે.તેને સંજ્ઞા C દ્વારા દર્શાવવા માં આવે છે તેનો એકમ ફેરાડે છે જેને F વડે દર્શાવવામાં આવે છે.ફેરાડે યુનિટ બહુ મોટો હોવાથી કેપેસિટન્સ ને માપવા માટે માઈક્રો ફેરાડે નો ઉપયોગ કરવામાં આવે છે.1F =1000000 માઈક્રો ફેરાડે થાય કેપેસિટ

ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મર અને પાવર ટ્રાન્સફોર્મર કોને કહેવાય

Image
ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મર ( Distribution Transformer ):                                     જે ટ્રાન્સફોર્મર વિદ્યુત ઉર્જાના વિતરણ વપરાય છે.તેને ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મર કહેવામાં આવે છે.તેનું રેટિંગ 200 KVA હોય છે.અને તે સ્ટેપ ડાઉન પ્રકાર નું હોય છે.આવા ટ્રાન્સફોર્મર માં ભલે લોડ હોય કે ના હોય પણ તે દિવસ ના 24 કલાક કાર્યરત હોય છે.એટલે કે તેમાં આયર્ન લોસ આખા દિવસ સતત થયા કરે છે જયારે કોપર લોસ લોડ  પર આધારિત હોય છે.એટલે કે જેમ લોડ વધારે તેમ કોપર લોસ વધુ અને જેમ લોડ ઓછો તેમ કોપર લોસ ઓછો એટલા માટે આવા ટ્રાન્સફોર્મર માં આયર્ન લોસ કોપર લોસ કરતા ઓછો હોવો જોઈએ બીજા શબ્દોમાં કહી શકાય કે 50% લોડ પર ટ્રાન્સફોર્મર ની કાર્યદક્ષતા વધારે હોવી જોઈએ આવા ટ્રાન્સફોર્મર નું વોલ્ટજ રેગ્યુલેશન સારું હોવું જોઈએ જાણો: KVA એટલે શું ? જાણો:  ટ્રાન્સફોર્મર  એટલે શું પાવર ટ્રાન્સફોર્મર ( Power Transformer ) :                                     જે ટ્રાન્સફોર્મર ને વિદ્યુત ઉર્જા ના ટ્રાન્સમિશન માટે વાપરવામાં આવે છે તેને પાવર ટ્રાન્સફોર્મર કહેવામાં આવે છે.આવા ટ્રાન્સફોર્મર નું રેટિંગ 200KVA હોય છે.પા