અમુક વખતે જનરેટર કે મોટર ના કોમ્યુટેટર પર સ્પાર્કિંગ થતું જોવા મળે છે તેને કારણો નીચે મુજબ દર્શાવેલ છે
- ઘસાઈ ગયેલા બ્રશ
- બ્રશ ના ગ્રેડ ખોટા હોવા
- બ્રશ ચોંટી જતા હોય
- બ્રશ પર દબાણ બરાબર ના હોવું
- કોમ્યુટેટર ની સપાટી રફ થઇ ગયેલ હોય
- બ્રશ નું બેન્ડિંગ યોગ્ય ના હોવું
- બ્રશ વચ્ચે ની જગ્યા સમાન ના હોવી
- સેગ્મેન્ટ માંથી માઈક બહાર નીકળી ગયેલ હોય
- બ્રશ ની સ્થિતિ ખોટી હોવી
- આર્મેચર માં અર્થ ફોલ્ટ હોય
- આર્મેચર શોર્ટ હોવા
- ઓવર લોડ પણ જવાબદાર છે
to read in eglish click hear
हिन्दी में जानकारी के लिए यहाँ क्लिक करे
No comments:
Post a Comment