વીજકાર્યશક્તિ એટલે શું ?
વીજળી દ્વારા કાર્ય કરવાની ક્ષમતા ને વીજકાર્યશક્તિ અથવા ઇલેક્ટ્રિક એનર્જી કહેવામાં આવે છે.તેનો એકમ વૉટ અવર (WH) છે.ઇલેકટ્રીકલ એનર્જી ની ગણતરી વીજળી થી થયેલ કાર્ય અને તે કાર્ય માટે થયેલ સમય ના ગુણાકાર થી કરી શકાય.
જાણો: વીજળી એટલે શું?
વૉટ અવર (WH) નો મોટો એકમ કિલો વૉટ (KWH) છે.1000 watt =1kwh થાય. 1kwh ને એક યુનિટ તરીકે ઓળખવામાં આવે છે અને વ્યવહાર માં આપણે એ રીતે જ ઉપયોગ માં લઈએ છીએ.તેને બોર્ડ ઓફ ટ્રેડ યુનિટ તરીકે ઓળખવામાં આવે છે.અને તેને એનર્જી મીટર દ્વારા માપવામાં આવે છે.
હવે જો આપણે કોઈ પણ સાધન નું મૂલ્ય જાણતા હોય કે તે કેટલી વીજશક્તિ વાપરે છે તો તેના માધ્યમ થી તેનું કુલ વપરાશ યુનિટ માં પણ આપણે શોઘી શકીયે છીએ.અને જો એ ધ્યાન હોય કે યુનિટ ચાર્જ કેટલો છે તો આપણે તે મહિના નું લઈટ બિલ શોધી શકીયે છીએ

No comments:
Post a Comment