Friday, 26 May 2017

અવરોધ કે રેઝીસ્ટન્સ એટલેશું?

અવરોધ કે રેઝીસ્ટન્સ એટલેશું

                                   
             
                   કોઈપણ પદાર્થ કે વાહક માંથી વીજળી ના  પ્રવાહ ને અવરોધ કરવાના તે વાહક કે પદાર્થ ના ગુણધર્મ ને તેનો અવરોધ કહેવામાં આવે છે. તેને R સંજ્ઞા થી  દર્શાવવા  આવે છે.અને તેનો એકમ ohm છે. તેને માપવા માટે ઓહ્મ મીટર નો  ઉપયોગ થાય છે.


ઓહ્મ મીટર ને ક્યારેય  સપ્લાય સાથે જોડવામાં નથી આવતું તેના માટે જે સાધન નો અવરોધ માપવાનો હોય તેના બે છેડા ઉપર ઓહ્મમીટરના બે છેડા પેરેલલમાં જોડવામાં  આવે છે.

No comments:

Post a Comment