વીજશક્તિ કે ઈલેકટ્રીક પાવર એટલે શું?
વીજળી થી થતા કાર્ય દર ને ઇલેક્ટ્રિક પાવર કહે છે.તેને P સંજ્ઞા વડે દર્શાવવા માં આવે છે.તેનો એકમ વૉટ (W) છે. અને તેને વૉટ મીટર થી માપવામાં આવે છે.
જાણો: વીજળી એટલે શું?
આ બ્લોગ માં ઇલેક્ટ્રિકલ થિયોરી ના વિષય માં દરેક વિષય પર સંપૂર્ણ માહિતી આપવાનો અમે પ્રયાસ કરીએ છીએ
No comments:
Post a Comment