ટ્રાન્સફોર્મર નું વર્ગીકરણ કેવી રીતે કરવામાં આવે છે

  ટ્રાન્સફોર્મર નું વર્ગીકરણ નીચે મુજબ કરી શકાય

જાણો: ટ્રાન્સફોર્મર એટલે શું

1.કોર ના પ્રકાર પ્રમાણે  ...... કોર ટાઈપ ,શેલ ટાઈપ,અને બેરી ટાઈપ



2.વોલ્ટેજ ના આધારે। ......સ્ટેપ અપ અને સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર 

3.ફેઇઝ ના આધારે। .........એક ફેઇઝ અને ત્રણ ફેઇઝ ટ્રાન્સફોર્મર
4.પાવર ના આધારે। .........લાઇટિંગ ટ્રાન્સફોર્મર અને પાવર ટ્રાન્સફોર્મર
5.ઠંડા કરવાના પ્રકાર ના આધારે। ......સેલ્ફ કુલ્ડ,હવાના દબાણ થી ઠુંડુ કરવું ,ઓઇલ કુલ્ડ ,ભારે દબાણે ઓઇલ કુલ્ડ 

Comments

Popular Posts