ઉચ્ચ પાવર ફેક્ટર રાખવાથી થતા ફાયદાઓ જણાવો

ઉચ્ચ પાવર ફેક્ટર રાખવાથી થતા ફાયદા

  1. મશીન ,લેમ્પ ,વગેરે ની આક્રોસ માં અચળ મૂલ્ય ના વોલ્ટેજ જાળવીને રાખી શકાય છે. અને તેથી તેમની કાર્યક્ષમતા માં વધારો થાય છે 
  2. વોલ્ટજ રેગ્યુલેશન સારું મળે છે 
  3. ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યુશન લાઈન લોસિસ માં ઘટાડો થાય છે એટલે કે કાર્યદક્ષતા માં વધારો થાય છે 
  4. કન્ડક્ટર નું ઓવરહીટ થવાથી રક્ષણ થાય છે 
  5. આપેલ લોડ માટે ઓછી ક્ષમતા ના સર્કિટ બ્રેકર ,સ્વિચો,ફ્યુજો અને કન્ડક્ટર નો ઉપયોગ કરી શકાય છે 
  6. વપરાશકારે પોતાના લોડ માટે ઓછી કિંમત ચૂકવવી પડે છે 


Comments

Popular Posts