વાહકતા એટલે શું ?
કોઈપણ વાહક કે પદાર્થ ની વીજપ્રવાહ વહેવડાવવા ની શક્તિ ને કે ગુણધર્મ ને વાહક કે પદાર્થ ની વાહકતા અથવા કન્ડકટીવીટી કહેવામાં આવે છે.વાહકતા અવરોધ નો વિરુદ્ધ ગુણધર્મ છે એટલે કે વાહક ના અવરોધ ના વ્યસ્તને તેની વાહકતા કહે છે.અવરોધ નો એકમ ઓહ્મ છે.જયારે વાહકતા નો એકમ ઓહ્મ ને ઉલ્ટી રીતે વાચતા મ્હોં થાય છે.તેને G સંજ્ઞા થી દર્શાવવા માં આવે છે.
આમ
વાહકતા =1/અવરોધ
એમ કહી શકાય
No comments:
Post a Comment