Posts

Showing posts from December, 2017

ઇન્ડકટન્સ ,ઇન્ડકટિવ રિએક્ટન્સ,કૅપેસિટન્સ ,કૅપેસિટીવ રિએક્ટન્સ,ઇમ્પીડેન્સ વિષે સમજાવો

ઇન્ડકટન્સ :                   તને બીજા શબ્દો માં પ્રેરકતા પણ કહી શકાય,તે કોઇલ નો એક ગુણધર્મ છે જેના કારણે તેની ફ્લક્સમાં ફેરફાર થાય ત્યારે કોઇલ માં ઈ.એમ.એફ.ઉત્પન્ન થાય છે ઇન્ડકટન્સ ને હેનરી માં માપવામાં આવે છે અને તેની સંજ્ઞા L છે ઇન્ડકટિવ રિએક્ટન્સ :                   ઇન્ડકટન્સ દ્વારા ઉત્પન્ન થતા અવરોધ ને ઇન્ડકટિવ રિએક્ટન્સ કહેવામાં આવે છે.તેની સંજ્ઞા XL છે અને તને ઓહ્મ માં માપવામાં આવે છે.                                                              XL =2pfL                                                                                જ્યાં f એટલે ફ્રિકવન્સી છે. જાણો:  અવરોધ એટલે શું? કેપેસિટન્સ ;                    કોઈપણ કન્ડેન્સર ને એક વોલ્ટ દબાણ અને એક એમ્પીયર વીજપ્રવાહ થી ચાર્જ કરવામાં આવે તો તેના ચાર્જ ને કન્ડેન્સર નો કેપેસિટન્સ કહેવામાં આવે છે.તેને સંજ્ઞા C દ્વારા દર્શાવવા માં આવે છે તેનો એકમ ફેરાડે છે જેને F વડે દર્શાવવામાં આવે છે.ફેરાડે યુનિટ બહુ મોટો હોવાથી કેપેસિટન્સ ને માપવા માટે માઈક્રો ફેરાડે નો ઉપયોગ કરવામાં આવે છે.1F =1000000 માઈક્રો ફેરાડે થાય કેપેસિટ